પ્રજાસત્તાક ઉજવણી કાર્યક્રમો

     તા - ૨૫/૧/૨૦૧૪
              શનિવાર 
                            અરવલ્લી ઉત્સવ અંતર્ગત આદિવાસી કાર્નિવલ ઉજવણીમાં મેઘરજ તાલુકાના સખી મંડળ બોરસી દ્રારા  રીંગણનુંભડથુ અને મકાઇનો રોટલોનો સ્વાદ માણી રહેલા મેઘરજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વસંતભાઇ ચૌહાણ સાહેબ તથા બીઆરસી કો ઓર્ડિ. મેઘરજ શ્રી મોતીભાઇ પટેલ. 



   
અરવલ્લી ઉત્સવ નિહાળતા વસંતભાઇ ચૌહાણ સાહેબ 



             શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્રારા યોજેલ  પ્રજ્ઞા વર્ગખંડ તથા બાયોમેટ્રીક કાર્નિવલનું નિરીક્ષણ કરતા તા.વિ.અધિકારીશ્રી વસંતભાઇ ચૌહાણ સાહેબ.










       ખેતીવાડી વિભાગ દ્રારા નિદર્શનમાં મુકેલ વિવિધ ખેતી ઉત્પન વસ્તુંઓનું નિદર્શન કરતા મેઘરજ તા.વિ.અધિકારી સાહેબ તથા મેઘરજ બીઆરસી કો ઓર્ડિનેટરશ્રી.










 
 વિકાસ કમિશ્નર વિભાગ દ્રારા પ્રદર્શિત કરેલ સ્ટોલમાં પંચાયત ગ્રુહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગની યોજનાઓનો દર્શકોને ખ્યાલ આપતા મેઘરજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વસંતભાઇ ચૌહાણ સાહેબ.







   
 એમ્યુઝમેન્ટ પાર્કનું નિદર્શન કરતા અરવલ્લી જિલ્લા કલેક્ટરસહેબશ્રી









          તા - ૨૩/૦૧/૨૦૧૪
                 ગુરૂવાર 

                                                      મોટરસાયકલ રેલી

                                          ૨૬ મી જાન્યુઆરી ઉજવણીના પૂર્વે મેઘરજ તાલુકાના પ્રા. શિક્ષકો, સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતીમાં માન. તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી મેઘરજ વાત્રક નદીના પુલ પરથી માન. સી.ડી.પી.ઓ. એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મેઘરજ નગરમાં થઇ આંબા, માનપુર કોટડા, લાલપુર , વડથલી, કસાણા, પંચાલ જેવા ગામોમાં થઇ પરત મેઘરજ મુકામે આવી. આ રેલીનો મુખ્ય હેતુ કન્યા કેળવણી, ભ્રુણ હત્યા અટકાવો - બેટી બચાવો, દિકરીને ભણાવો, આદિવાસી કાર્નિવલ ઉજવણી, તથા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રચાર કરવાના ઉદ્દેશ માટે આયોજન કરવામાં આવેલ. 







     તા - ૨૩/૧/૨૦૧૪
            ગુરૂવાર
                          આજરોજ ૨૬ મી જાન્યુઆરીની ઉજવણીના ભાગ રૂપે મેઘરજ તાલુકાનો સાંસ્ક્રુતિક કાર્યક્રમ પીસીએન હાઇસ્કુલના પટાંગણમાં યોજવામાઅં આવ્યો. જેમાં તાલુકાની પ્રાથમિક તથા માધ્યમિક શાળાના બાળકોએ ભાગ  લીધો.













  તા - ૨૨/૦૧/૨૦૧૪
          બુધવાર 
                        તા- ૨૨/૧/૨૦૧૪ ને બુધવાર ના રોજ  માન.  શ્રી કૌશિકભાઇ પટેલ  સાહેબ  ચેરમેન,  ૨૦ મુદ્દા અમલીકરણ ગુજરાત રાજ્ય ના હસ્તે રેલ્યો ૨ પ્રાથમિક શાળાના નવિન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.





   દિપ પ્રાગટ્ય કરતા માન. મહાનુભાવો 
      



                માન. તાલુકા વિકાસ અધિકારીશ્રીનું સ્વાગત કરતા રેલ્યો ૨ પ્રા. શાળા એસએમસી અધ્યક્ષ 




   
                 સભાને સંબોધન કરતા માન. ચેરમેનશ્રી ૨૦ મુદ્દા અમલીકરણ  શ્રી કૌશિકભાઇ પટેલ 




                               શાળાના મકાનનું ઉદ્ઘાટન કરતા માન. કૌશિકભાઇ પટેલ સાહેબ 
  






              હિરાટીંબા ગામે પાણીની ટાંકીનું ખાતમુહર્ત કરતા માન. શ્રી કૌશિકભાઇ પટેલ સાહેબ 




         બોરશી ગામે શાળાના ઓરડાનું ઉદ્ઘાટન કરતા માન. ચેરમેન શ્રી ૨૦ મુદ્દા અમલીકરણ ગુજરાત રાજ્ય











   લાલાકુપા ગામે પ્રાથમિક શાળાના ૬ ઓરડાઓનું ઉદ્ઘાટન કરતા માન. હેમલતાબેન બારોટ ચેરપર્સન સમાજ કલ્યાણ  બોર્ડ, ગુજરાત  












  તા-  ૨૦/૧/૨૦૧૪  
          સોમવાર
                  
                            તા- ૨૦/૧/૨૦૧૪ ને સોમવારના રોજ  તાલુકા પંચાયતના હોલમાં તાલુકાના સરપંચોશ્રીઓ , સીઆરસી કો ઓર્ડીનેટરશ્રીઓ, જુથમંત્રીશ્રીઓ, મિશન મંગલમ તથા આંગણવાડી સુપરવાઇઝરશ્રીઓની મિટીંગ તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજવામાં આવી.











તા - ૧૬/૧/૨૦૧૪ 
             ગુરૂવાર 

                          પ્રજાસત્તાક દિન ઉજવણીના ભાગ રૂપે  મેઘરજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર  સીઆરસી કક્ષાએ યોજવામાં આવી, જેમાં  ગુણવત્તા લક્ષી શિક્ષણ વિશે ચર્ચા કરવામાં આવી.





                   


તા - ૧૬/૧/૨૦૧૪
         ગુરૂવાર
                                 તા- ૧૬/૧/૨૦૧૪ ને ગુરૂવાર ના રોજ ભેમાપુર- કાલિયાકુવા તથા લિંબોદરા મુકામે માન. વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી મંગુભાઇ પટેલના હસ્તે વિવિધ કામોના ખાતમુહર્ત તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યા તેની તસવીરો.


















તા- ૧૫/૧/૨૦૧૪
        બુધવાર
                       તા-  ૧૫/૧/૨૦૧૪ ને બુધવારના રોજ પ્રજાસત્તાક દિન ઉજવણી અંતર્ગત મેઘરજ તાલુકા નું કૉમ્યુંનિટી હોલ વાસણા ખાતે સખી મંડળ મહિલા સંમેલન માન. કૌશલ્યા કુંવરબા ડીરેક્ટર શ્રી ગુજરાત     એસટી નિગમ ના અધ્યક્ષ પદે  યોજવામાં આવ્યું. જેમાં તાલુકામાંથી ૧૦૦૦ થી ઉપર મહિલાઓએ હાજરી આપેલ. આ સંમેલનમાં મહિલાઓના અધિકારો - અંધશ્રધ્ધા - દીકરીના ભણતર - સ્વચ્છતા - આર્થિક - ગ્રુહ ઉધોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.






           



             સખી મંડળ સંમેલનને સંબોધતા તાલુકા વિકાસ અધિકારી શ્રી વસંતભાઇ ચૌહાણ સાહેબ







   તા - ૧૩/૧/૨૦૧૪
          સોમવાર
                   ચિંતન શિબિર 
               તા- 13/1/2014 ના રોજ નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે ચિંતન શિબિર યોજવામાં આવી. જેમાં માન. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી જયસિંહ ચૌહાણએ હાજરી આપી.      






         
         રામગઢી ખાતે સ્વચ્છતા અંતર્ગત બીટની શાળાઓના આચાર્યોશ્રી તથા માધ્યમિક શાળાના આચાર્યોની મિટીંગને સંબોધન કરતા તાલુકા વિકાસ અધિકારી શ્રી વંસંતભાઇ ચૌહાણ સાહેબ.

 



                 સમૂહ સફાઇ અંતર્ગત રામગઢી પ્રા. શાળાના બાળકો  દ્રારા ગામમાં સમૂહ સફાઇ કરવામાં આવી.







  તા-13/1/2014
  સોમવાર
         કુણોલ મુકામે  બી એન આર જી એસ કે ભવનનું ઉદ્દ્ઘાટન કરતા માનનિય મંત્રીશ્રી છત્રસિંહ મોરી સાહેબ 
















                  નવાગામ કંટાળુ ખાતે નવિન ૬૬કેવી સબ સ્ટેશનનું ખાત મુહર્ત કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી છત્રસિંહ મોરી








  તા - ૮/૧/૨૦૧૪  
      બુધવાર
                         




                            માનનિય શ્રી વલ્લભભાઇ કથરિયા સાહેબનું સ્વાગત કરતા સરપંચશ્રી












તા- ૮/૧/૨૦૧૪ ને બુધવાર  

પાલ્લા કદવાડા પ્રા. શાળાના ઓરડાનું ઉદ્ઘાટન કરતા માન. તાલુકા પ્રમુખ તથા મુખ્ય મહેમાન શ્રી વલ્લભભાઇ કથરિયા સાહેબ શ્રી  


















   દિપ પ્રાગટ્ય વિધિ કરતા માન. વલ્લભભાઇ કથરિયા સાહેબશ્રી - તાલુકા પ્રમુખ જયવંતિકાબેનશ્રી તથા     તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી મેઘરજ  



રવિવાર, 29 ડિસેમ્બર, 2013


             26 મી પૂર્વે તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યોની મિટીંગ







તારીખ - 8/1/2014 ને બુધવારના રોજ જામગઢ અને સિસોદરા અ. પ્રા.શાળા ના ઓરડા તથા અન્ય કામો ના ખાતમુહર્ત તથા લોકાર્પણ વિધિ માન. ચેરમેનશ્રી ગોપાલકવિકાસ નિગમ, ગુજરાત રાજ્યના હસ્તે કરવામાં આવી તે કાર્યક્રમના ફોટો 





       સિસોદરા અ. પ્રા.શાળાના ઓરડાઓનું ઉદ્ઘાટન કરતા માન. અરજણભાઇ રબારી સાહેબ 




























          જામગઢ મુકામે નવિન કાર્યોનું ખાત મુહર્ત કરતા માન. અરજણભાઇ  રબારી સાહેબશ્રી  ચેરમેન ગુજરત ગોપાલક વિકાસ બોર્ડ 


સાયકલ રેલી 
         મેઘરજ તાલુકાના કસાણા કલસ્ટરમાં યુવા દિન નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેની તસવીર





     જિલ્લા કક્ષાની સાયકલ રેલી 







યુવા દિન નિમિત્તે સાયકલ રેલીમાં ભાગ લેતા  તાલુકા વિકાસ અધિકારી  મેઘરજ શ્રી વસંતભાઇ ચૌહાણ સાહેબ










































ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો